સ્વાગત.........

બીએ./બી.કોમ. સેમિસ્ટર-૧ માં પ્રવેશ મેળવનાર વિધાથીઓનું અમે સ્વાગત કરીએ છીએ. કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફી ભરવાની રહેશે તે માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરીને નિયત ફી સરદાર પટેલ યુનિવર્સીટી એ આપેલ તારીખ અને સમય પ્રમાણે ભરવાની રહેશે. જેની નોધ લેવી.

આચાયૅશ્રી
તા : ૧૧/૦૭/૨૦૨૦


FOR ANY QUERIES/QUESTIONS, YOU CAN CALL US ON: 02691-253120, 9426364861, 9898536239

Photo Gallery